Vadodara

વડોદરા :

વડોદરા મંડળ દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ 12.11.2017 ના રોજ આયોજિત સમગ્ર જ્ઞાતિના સ્નેહ મિલન તથા અપરિણીત યુવક-યુવતીઓના મેળાવડાનું ખુબજ સુંદર રીતે સફળ આયોજન કહેવામાં આવ્યું.

આ પ્રસંગે મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સ્મૃતિ વિશેષ અંકના વિગતવાર વાંચન માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.
સ્મૃતિ વિશેષ અંક

શ્રી મહેસાણા જીલ્લા જૈન દશા શ્રીમાળી સુડતાલીસ જ્ઞાતિ મંડળ, વડોદરા

પ્રમુખશ્રી : શ્રી મુકેશભાઇ જમનાદાસ શાહ (ઉનાવા) મો.: +91 98240 47331
ઉપપ્રમુખશ્રી : શ્રી ભરતભાઇ સોમચંદભાઇ શાહ (સંડેર) મો.: +91 98243 23062
મંત્રીશ્રી : શ્રી પંકજભાઇ અમૃતલાલ શાહ (મોટપ) મો.: +91 99252 29394

કલ્પતરૂ એજન્સી, 6, પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, કલ્યાણ હોટલની બાજુમાં, સયાજીગંજ, વડોદરા. ફોન : +91 265 232 5962

શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી સુડતાલીસ જ્ઞાતિ મહિલા મંડળ, વડોદરા

પ્રમુખશ્રી : શ્રી વિભાબેન મુકેશભાઇ શાહ (ઉનાવા) ઘર: +91 265 233 9543
ઉપપ્રમુખશ્રી : શ્રી સુમિત્રાબેન વસંતભાઇ શાહ (કમાણા) મો.: +91 94264 16396
મંત્રીશ્રી : શ્રી જીગ્નાબેન કે. શાહ (મોટપ) મો.: +91 94271 18292

36, સંપતરાય કોલોની, આમંત્રણ હોટલ પાસે, અલકાપુરી, વડોદરા – 390007