Parivar Patrika

-: પરિવાર પત્રિકા :-

જ્ઞાતિના ત્રિમાસીક મુખપત્ર “ પરિવાર પત્રિકા “ ના પ્રથમ અંકનું વિમોચન શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી (રણુંજ) ના હસ્તે જ્ઞાતિસભ્યો તથા આધ્યસ્થાપક શ્રી ડો. પિયુષભાઇ કે. શાહને ઉપસ્થિતીમાં તા.૧૫-૧૧-૧૯૯૨ના રોજ કરવામાં આવ્યું.

પરિવાર પત્રિકાના માધ્યમથી મંડળની વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો તથા સમાજના સમાચાર સમગ્ર જ્ઞાતિજનોને નિયમિત મળે તે આશયથી પરિવાર પત્રિકા નું પ્રકાશન માસિક કરવામાં આવ્યું.