Suggestion

Suggestion Form

    First Name

    Last Name

    Email

    Phone

    Subject

    Your message

    Given Suggestions

    testimonial-left

    મને હવે ઉંમરના કારણે બહાર જવાનું ઓછુ ફાવે છે, પરંતુ વિભાકારભાઈ ના ખાસ આગ્રહ ને માન આપીને હું આજે અહીં તમારા બધાની સમક્ષ ઉપસ્થિત થયેલ છુ. સમગ્ર જ્ઞાતિજનો માટે નવા રૂપરંગ સાથેની વેબ સાઈટનું લોકાર્પણ કરતા હું હર્ષની લાગણી અનુભવું છુ. અમદાવાદ મંડળે ખૂબજ સુંદર પ્રવૃત્તિ ચાલુ કરેલ છે. ડીજીટલ યુગનો જમાનો આવ્યો છે. વેબ સાઈટના માધ્યમ દ્વારા ઘેર બેઠા સમગ્ર જ્ઞાતિની માહિતી જ્ઞાતિજનો મેળવી શકશે. પરદેશમાં રહેતા આપણા જ્ઞાતિજનો પણ મંડળ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે માહિતી ઘેર બેઠા મેળવી શકશે. જ્ઞાતિ અને આપણા સમાજને જમાના સાથે આગળ ધપાવવા માટે આવી પ્રવૃત્તિ જરૂરી છે. આગળ જતા પણ મારા તરફથી જ્ઞાતિને જે કાંઈ પણ સાથ સહકારની જરૂર હશે તો તે માટે હું હંમેશા તૈયાર છુ.

    – લાલચંદભાઈ નાથાલાલ ગાંધી


    testimonial-left

    Shree mehsana prant jain dashshrimali Mandal amdawad

    Khub khub dhanywaad aap sarvene. Ajna divse apdi website nu opning karyu khub sari vaat che mandal din pratidin pragti na sopan sar kare,  subh mangal kaamna prathna from shah pankaj babulal bombay malad ranujwala pariwar subhechhak, Shah babulal jeshinglal ranujwala

    Dhanywaad aabhar thank you everyone

    – Shah Pankaj Babulal (Ranuj)