-: સમ્યગ જ્ઞાન પ્રસારનિધી :-
શ્રીમતી પ્રભાવતીબેન રીખવભાઇ પોપટલાલ શાહ (રણુંજ) સમ્યગ જ્ઞાન પ્રસારનિધી યોજના અંતર્ગત યોજનાનો મુખ્ય હેતુ જૈન ધર્મના પ્રસાર/પ્રચાર માટેનો છે. જ્ઞાતિ સભ્યોમાં જૈન ધર્મનું શિક્ષણ, સમજ તથા ધર્મ પ્રત્યે જાગૃતિ વધે તે માટે સમજ આપવી. આ ધર્મનું શિક્ષણ/ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેઓને આર્થિક સહાય આપવામાં આવે છે. તથા તેઓનું બહુમાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ મંડળના હોલ, લાયબ્રેરી ઉભી કરેલ છે. જેમાં જૈન ધર્મના ઉત્કૃષ્ઠ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવેલ છે.