-: યાત્રા પ્રવાસ :-
આપણા મંડળ દ્વારા સમયાંતરે યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ અગાઉ કાવી-ગંધાર, ઝગડીયા, સુમેરૂ, અણસ્તુ તેમજ સોમનાથ, ભીમનાથ અને અમરાજી યાત્રાનું તથા નંદીગ્રામ – તીથલ – પંચતીર્થ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત મહામંડળ દ્વારા યોજાયેલ સમેત-શિખરજી યાત્રા પ્રવાસમાં પણ અમદાવાદ મંડળનું યોગદાન રહેલ છે.