-: મહિલા તત્કાલ સહાય યોજના :-
સમય ક્યારે શું કરે તેનો કોઇને અંદાજ હોતો નથી. આથી આપણા મંડળ દ્વારા મહિલા તત્કાલ સહાય યોજના અમલમાં મુકતા, જ્ઞાતિની બહેનોને તકલીફના સમયે મદદ કરતા, તેમને ગૃહ ઉધ્યોગ, કોમ્પ્યુટર કોર્ષ કરી પગભર થવામાં મદદરૂપ થાય છે. જેથી જ્ઞાતિની મહિલાઓ સમાજમાં માનભેર માથું ઉંચુ રાખી કોઇની પણ પાસે હાથ ન લંબાવી સ્વમાનભેર જીવી શકે.